Ashtottara Shata Namavali of Lord Ganesha in Gujarati

6:50 PM

The following 'Ashtottara Shata Namavali' (108 Names) of Lord Ganesha are in Pure Gujarati.
ઓં ગજાનનાય નમઃ
ઓં ગણાધ્યક્ષાય નમઃ
ઓં વિઘ્નારાજાય નમઃ
ઓં વિનાયકાય નમઃ
ઓં દ્ત્વેમાતુરાય નમઃ
ઓં દ્વિમુખાય નમઃ
ઓં પ્રમુખાય નમઃ
ઓં સુમુખાય નમઃ
ઓં કૃતિને નમઃ
ઓં સુપ્રદીપાય નમઃ (10)
ઓં સુખ નિધયે નમઃ
ઓં સુરાધ્યક્ષાય નમઃ
ઓં સુરારિઘ્નાય નમઃ
ઓં મહાગણપતયે નમઃ
ઓં માન્યાય નમઃ
ઓં મહા કાલાય નમઃ
ઓં મહા બલાય નમઃ
ઓં હેરંબાય નમઃ
ઓં લંબ જઠરાય નમઃ
ઓં હ્રસ્વ ગ્રીવાય નમઃ (20)
ઓં મહોદરાય નમઃ
ઓં મદોત્કટાય નમઃ
ઓં મહાવીરાય નમઃ
ઓં મંત્રિણે નમઃ
ઓં મંગળ સ્વરાય નમઃ
ઓં પ્રમધાય નમઃ
ઓં પ્રથમાય નમઃ
ઓં પ્રાજ્ઞાય નમઃ
ઓં વિઘ્નકર્ત્રે નમઃ
ઓં વિઘ્નહંત્રે નમઃ (30)
ઓં વિશ્વ નેત્રે નમઃ
ઓં વિરાટ્પતયે નમઃ
ઓં શ્રીપતયે નમઃ
ઓં વાક્પતયે નમઃ
ઓં શૃંગારિણે નમઃ
ઓં અશ્રિત વત્સલાય નમઃ
ઓં શિવપ્રિયાય નમઃ
ઓં શીઘ્રકારિણે નમઃ
ઓં શાશ્વતાય નમઃ
ઓં બલાય નમઃ (40)
ઓં બલોત્થિતાય નમઃ
ઓં ભવાત્મજાય નમઃ
ઓં પુરાણ પુરુષાય નમઃ
ઓં પૂષ્ણે નમઃ
ઓં પુષ્કરોત્ષિપ્ત વારિણે નમઃ
ઓં અગ્રગણ્યાય નમઃ
ઓં અગ્રપૂજ્યાય નમઃ
ઓં અગ્રગામિને નમઃ
ઓં મંત્રકૃતે નમઃ
ઓં ચામીકર પ્રભાય નમઃ (50)
ઓં સર્વાય નમઃ
ઓં સર્વોપાસ્યાય નમઃ
ઓં સર્વ કર્ત્રે નમઃ
ઓં સર્વનેત્રે નમઃ
ઓં સર્વસિધ્ધિ પ્રદાય નમઃ
ઓં સર્વ સિદ્ધયે નમઃ
ઓં પંચહસ્તાય નમઃ
ઓં પાર્વતીનંદનાય નમઃ
ઓં પ્રભવે નમઃ
ઓં કુમાર ગુરવે નમઃ (60)
ઓં અક્ષોભ્યાય નમઃ
ઓં કુંજરાસુર ભંજનાય નમઃ
ઓં પ્રમોદાય નમઃ
ઓં મોદકપ્રિયાય નમઃ
ઓં કાંતિમતે નમઃ
ઓં ધૃતિમતે નમઃ
ઓં કામિને નમઃ
ઓં કપિત્થવન પ્રિયાય નમઃ
ઓં બ્રહ્મચારિણે નમઃ
ઓં બ્રહ્મરૂપિણે નમઃ (70)
ઓં બ્રહ્મવિદ્યાદિ દાનભુવે નમઃ
ઓં જિષ્ણવે નમઃ
ઓં વિષ્ણુપ્રિયાય નમઃ
ઓં ભક્ત જીવિતાય નમઃ
ઓં જિત મન્મથાય નમઃ
ઓં ઐશ્વર્ય કારણાય નમઃ
ઓં જ્યાયસે નમઃ
ઓં યક્ષકિન્નેર સેવિતાય નમઃ
ઓં ગંગા સુતાય નમઃ
ઓં ગણાધીશાય નમઃ (80)
ઓં ગંભીર નિનદાય નમઃ
ઓં વટવે નમઃ
ઓં અભીષ્ટ વરદાયિને નમઃ
ઓં જ્યોતિષે નમઃ
ઓં ભક્ત નિથયે નમઃ
ઓં ભાવ ગમ્યાય નમઃ
ઓં મંગળ પ્રદાય નમઃ
ઓં અવ્વક્તાય નમઃ
ઓં અપ્રાકૃત પરાક્રમાય નમઃ
ઓં સત્ય ધર્મિણે નમઃ (90)
ઓં સખયે નમઃ
ઓં સરસાંબુ નિથયે નમઃ
ઓં મહેશાય નમઃ
ઓં દિવ્યાંગાય નમઃ
ઓં મણિકિંકિણી મેખાલાય નમઃ
ઓં સમસ્ત દેવતા મૂર્તયે નમઃ
ઓં સહિષ્ણવે નમઃ
ઓં સતતોત્થિતાય નમઃ
ઓં વિઘાત કારિણે નમઃ
ઓં વિશ્વગ્દૃશે નમઃ (100)
ઓં વિશ્વરક્ષાકૃતે નમઃ
ઓં કળ્યાણ ગુરવે નમઃ
ઓં ઉન્મત્ત વેષાય નમઃ
ઓં અપરાજિતે નમઃ
ઓં સમસ્ત જગદાધારાય નમઃ
ઓં સર્ત્વેશ્વર્ય પ્રદાય નમઃ
ઓં આક્રાંત ચિદ ચિત્પ્રભવે નમઃ
ઓં શ્રી વિઘ્નેશ્વરાય નમઃ (108)

Related Articles

Latest
Previous
Next Post »